વિદ્યાર્થી મિત્રો GPSC બોર્ડ તરફ થી સિવિલ ઇજનેર વિદ્યાર્થી ઓ માટે કુલ 135 ભરતી બહાર પાડવામાં આવી છે .અને ભવિષ્ય માં પણ ભરતી આવી રહી છે. જેવી કે આસીસ્ટન્ટ ઇજનેર ક્લાસ 1 અને ક્લાસ 2 . હવે આવી ભરતી માટે પરીક્ષા માં વાંચવાનું મટિરિયલ ઘણા વિદ્યાર્થી ઓ પાસે નથી . તો અમે આ પોસ્ટ માં જૂના પેપર અને મટિરિયલ વિષે માહિતી આપવાના છીએ. તે પરીક્ષા ની સાથે તમને બધી પરીક્ષા માં તૈયારી કરી શકો તે માટે જૂના પેપર ઘણા ઉપયોગી હોય છે .
આ પરીક્ષા માટે તમે પણ સારી તૈયારી કરી શકો તેના માટે અમે તમારા માટે મટિરિયલ નું એક પેક ફોલ્ડર લઈને આવ્યા છીએ જેનાથી તમે ઘરે બેઠા તૈયારી કરી શકશો . આ મટિરિયલ 500 કરતાં વધારે વિદ્યાર્થી ઓ એ ડાઉનલોડ કરેલ છે. તો તમે પણ તૈયારી કરવા આ ડાઉનલોડ કરી શકો છો.
તમને આપવામાં આવશે 40 થી વધારે જેટલા જૂના પેપર ની સાથે સિવિલ ઇજનેર ની પરીક્ષા માટે 3 important E બૂક અને બીજું Hand Written, MCQ TEST SERIES,short notes , પણ મળશે.
તો અત્યારે જ નીચેના બટન (PAY NOW) પર ક્લિક કરો અને મેળવો.
ડાઉનલોડ કરી શકો છો હવે ફક્ત 256 રૂપિયા માં અત્યારે લિમિટેડ ટાઈમ માટે ઓફર છે. પહેલા 600 વિદ્યાર્થી ઓ માટેજ પછી Price 450 સુધી વધી જશે