NIACL માં 300 Assistants ની આવી નવી ભરતી જુવો છેલ્લી તારીખ -NIACL NEW VACANCY 2024

NIACL NEW VACANCY 2024 : NIACL નું પૂરું નામ ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ છે. તે ભારતની સૌથી મોટી સરકારી સામાન્ય વીમા કંપની છે. તે ભારત અને વિદેશ બંને દેશોમાં કામ કરે છે. ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ (NIACL) એ 300 Assistants પદોની ભરતી માટે જાહેરાત આપી છે. જો તમે બેંકિંગ ક્ષેત્રમાં તમારી કારકિર્દી શરૂ કરવા માંગતા હો, તો આ તમારા માટે સારી તક છે!

NIACL NEW VACANCY 2024

સંસ્થા નું નામ ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ
નંબર vacancy 300
પોસ્ટ નું નામ Assistants
અરજી માટે છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી, 2024
જોબ નું location ભારત 
mode of apply online 

NIACL  ની મહત્વપૂર્ણ તારીખો:

  • અરજી કરવાની છેલ્લી તારીખ: 15 ફેબ્રુઆરી, 2024
  • પ્રારંભિક પરીક્ષા: 2 માર્ચ, 2024
  • મુખ્ય પરીક્ષા: 13 એપ્રિલ, 2024

NIACL NEW VACANCY 2024 લાયકાત:

  • કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માં થી ગ્રેજ્યુએટ કરેલ હોવું જરૂરી છે.
  • ઓછા માં ઓછા 50% ગુણ સાથે 12 ધોરણ પાસ કરેલ હોવું જોઈએ.
  • ઓછા માં ઓછા  20 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની વય (અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે છૂટછાટ)
  • કોમ્પ્યુટર નું જ્ઞાન જરૂરી છે .

NIACL website કઈ છે ?

સત્તાવાર NIACL વેબસાઇટ https://www.newindia.co.in/ છે .

અરજી કઈ  રીતે કરશો ?:

  1. NIACL ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  2. તેના બાદ “Careers” વિભાગ પર ક્લિક કરો.
  3. ત્યાર બાદ “Assistant Recruitment 2024″ લિંક પર ક્લિક કરો.
  4. ઓનલાઇન અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  5. ઑનલાઇન ફી ચૂકવો.

 

પરીક્ષા પાસ કરવા માટે ખાસ વાંચો :

  • લાયકાત માપદંડો કાળજીપૂર્વક વાંચો.
  • ઓનલાઇન અરજી ફોર્મ ભરતી પહેલાં બરાબર તપાસો.
  • પરીક્ષાની તૈયારી માટે અગાઉના વર્ષોના પ્રશ્નપત્રોનો અભ્યાસ કરો.
  • મોક ટેસ્ટ ની તૈયારી કરી ને practice કરો.

નોંધ: વધુ માહિતી માટે, સત્તાવાર NIACL વેબસાઇટ (https://www.newindia.co.in/) ની મુલાકાત લો.

Add Your Heading Text Here


Click here

Leave a Comment