MYSY scholarship Information 2023-24 |Mukhyamantri yuva swawlamban yojana 2023-24

MYSY scholarship Information 2023-24 

MYSY scholarship Information 2023-24:- mysy yojana ની અંદર ફોર્મ જે વિદ્યાર્થી ઓ એ ભરેલ છે ,તેમને ઘણા સવાલો મન માં હોય છે ,તે સવાલો ના જવાબો અમે આ બ્લોગ માં આપવાની કોશિશ કરીશું.

MYSY scholarship Information 2023-24
MYSY scholarship Information 2023-24

MYSY શિષ્યવૃત્તિ શું સરકારી college ના વિદ્યાર્થી ઓ માટે પણ છે ?

MYSY scholarship Information 2023-24:-mysy યોજના 2023 ની શિષ્યવૃત્તિ ફક્ત private college માં કે જેની ફીસ વધારે હોય તેમને મળવા પાત્ર છે. સરકારી કોલેજ ના વિદ્યાર્થી ઓ ની ફીસ ઓછી હોવાના કારણે મળતી નથી. જો તમારી ફીસ વધારે હોય તો તમે ભરી શકો છો.

MYSY શિષ્યવૃત્તિ શું tfws ના વિદ્યાર્થી ઓ ને મળી શકે છે ?

mysy ની શિષ્યવૃત્તિ તેમને મળવા પાત્ર નથી જે tfws માં ADMISSION લીધું હોય કોઈ પણ કોલેજ માં.

 

mukhymantri yuva સ્વાવલંબન યોજના માં હેલ્પ સેન્ટર ક્યાં આવેલા છે ?

 

mukhymantri yuva સ્વાવલંબન યોજના માં દસ્તાવેજો નું formate યાદી Download કરો .

click here 

 

નીચે લિંક છે આ વિડીયો નીચે પણ આપેલ છે જેમાં તમે જોઇ શકો છો.

Leave a Comment