GUJARAT COLLEGE ADMISSION GUIDANCE (PAID)

શું તમે કોલેજ માં એડ્મિશન માટે મુંજવણ માં છો ?

Welcome Students આ પોસ્ટ માં તમને ગુજરાત માં engineering ,diploma,કે માસ્ટર માં admission માટે માર્ગદર્શન આપવામાં આવશે . ડિપ્લોમા ,ડિગ્રી માટે ની એડ્મિશન ની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે તો આ એડ્મિશન ની પ્રોસેસ માં ઘણા બધા વિદ્યાર્થી ને ઘણા પ્રોબ્લેમ થાય છે ,આ જ પ્રોબ્લ્મ ને સોલ્યુસન લાવવાની અમે પૂરા પ્રયાસ કરીએ છીએ પરંતુ બીજા કામ માં busy હોવાના કારણે વિદ્યાર્થી ઓ ને time આપી શકતા નથી ,તો હવે અમે live એક કોર્સ બનાવેલ છે જેની માહિતી નીચે આપેલ છે. 

અમે   live lecture ગૂગલ meet  એપ્લિકેશન ઉપર લઈશું જેમાં વિદ્યાર્થી એડ્મિશન માટે ના કોઈ પણ સવાલ પૂછી શકશે   .આ લેક્ચર માં અમે ડિપ્લોમા, BE,B.TECH,ME,M.TECH,D PHARM,B PHARM કોર્સ ની માહિતી આપવામાં આવશે . આ થોડા સમય માટે જ છે students full થયા બાદ બીજા વિદ્યાર્થી ઓ મી ઉમેરવામાં નહિ આવે. 

આ લેક્ચર માં જોડાવા માટે તેની ફિસ ભરવી પડશે જે અત્યારે 25  વિદ્યાર્થી માટે 200  રૂપિયા 1 મહિના માટે નક્કી કરી છે ,નીચે Pay વાળા બટન પર જઈને તમે રૂપિયા ભરશો પછી તમારે મને 7990011659 નંબર પર payment નો screenshot  whatsapp પર મોકલવાનો છે . જે વિદ્યાર્થી ફિસ ભરી ને મોકલશે તેને એક whatsapp ના ગ્રુપ માં add કરવામાં આવશે અને live લેક્ચર થસે ત્યારે માર્ગદર્શન આપવામાં આવશે. તો અત્યારે જ payment કરી શકો છો. 

50 % off200  rs PAY NOW 👉👉

5/5

7  PAYMENT SUCCESSFULLY COMPLETE

Leave a Comment