Ojas talati confirmation form | talati confirmation form how to download ?

Ojas talati confirmation form | talati confirmation form how to download ?

Ojas talati confirmation form -જે જીપીએસસી દ્વારા તલાટી કમ મંત્રી ની પરીક્ષા લેવામાં આવનારી છે તો તે પરીક્ષા આપવા માટે વિદ્યાર્થી પહેલા સંમતિ પત્રક ભરવાનું રહેશે અને સંમતિ પત્રક છે તે 13/04 શરૂ કરી દેવામાં આવેલા છે તો સંમતિ પત્રક કેવી રીતે ભરી શકાય તેના વિશે આજના માહિતી મેળવીશું.

Ojas talati confirmation form
Ojas talati confirmation form

તો ચાલો મિત્રોની શરૂઆત કરીએ- Ojas talati confirmation form

  1. મિત્રો અમારા તો એક સૌથી પહેલા તમારે તમારા મોબાઇલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માટે કોઈપણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી દેવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ojas જેવું તમે ઓજસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જે ojas ની વેબસાઈટ તમને સૌથી પહેલા જોવા મળશે ઓજાસ ગુજરાત ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે.
  2. જેવું મિત્રો તમે તે વેબસાઈટ ઉપર ક્લિક કરી દેશો એટલે ઉજાસનું પોટલ ઓપન થઈ જશે તમને  સ્ક્રીન જોવા મળશે તેની સામે ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે બટન ઉપર ક્લિક કરશો એટલે ની સ્ક્રીન ઓપન થઇ જશે તમને સૌથી પહેલા જ એક લિંક આપવામાં આવેલી હશે જાહેરાત 10 / 2021 22/ ગ્રામ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી કમ મંત્રી
  3.  મંત્રીની તારીખ 7 /05 જે તમારે જોબ ને સિલેક્ટ કરી દેવાની રહેશે એ મિત્રો વિલેજ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી કમ મંત્રી ને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે
  4. ત્યાર પછી તમારા જે કન્ફર્મેશન નંબર છે તે નંબર ટાઈપ કરી દેવાના રહેશે તમારી જે જનમ તારીખ છે તે જનમ તારીખ આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે ઓકે ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે
  5. એટલે મિત્રો  સ્ક્રીન ઓપન થઈ જશે ઉપર તમને તમારી વિગત જોવા મળશે નીચે  આપવામાં આવેલ છે તે એકવાર વાંચી લેવાનું રહેશે તેને એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટેક કરી દેવાનું રહેશે
  6. ત્યાર પછી i am agree સબમીટના બટન પર ક્લિક કરવાનું રહેશે જેવું મિત્રો તમે બટન ઉપર ક્લિક કરશો એટલે આ  એક મેસેજ આવી જશે detailed submit successfully  તો તમારે ઓકે ના બટન પર ક્લિક કરવાનું રહેશે ઓકે ના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે અહીં તમને તમામ માહિતી તમારી જોવા મળશે
  7. તેમાં મિત્રો નીચે પ્રિન્ટ નો ઓપ્શન જોવા મળશે તે ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે આ ફરીથી સ્ક્રીન ઓપન થઈ જશે નીચે જોવા મળશે તે પ્રિન્ટના ઉપર ક્લિક કરી અને આજે ફોર્મ છે તેની પ્રિન્ટ તમારે કાઢી લેવાની રહેશે તો આવી રીતે મિત્રો જે તલાટી કમ મંત્રી ની પરીક્ષા આપવા માટે જે સંમતિ પત્રક ભરવાનું છે તો તમે જાતે જ ભરી શકશો.

Ojas talati confirmation form કઈ રીતે ભરવું તેનો video જુવો 

 

FAQ :-

  1. Que. 1 – talati nu confirm form ક્યાંથી download કરશો ?
  2. Ans – વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ પરથી કરીશું.
  3. Que. 2 – talati jaherat number shu che?
  4. Ans:- talati jaherat number GPSSB/10/202122 
  5. Que. 3 – confirmation meaning in gujarati ?
  6. Ans:- પુષ્ટિ કરવી ,પાકું કરવું.
  7. Que. 4 – તલાટી confirmation નંબર એટલે શું ?
  8. Ans:- પરીક્ષા આપવા માટે સંમતી આપવી તેને કેહવાય.

 

તલાટી ના સંમતી પત્ર ના નિયમો download કરો.-Ojas talati confirmation form

Ojas talati confirmation form

Leave a Comment